ગુરુવાર, 23 એપ્રિલ, 2020

હુ....રે... લીલા.. લેર... હું...રે... લીલા લેર ..
લીલા.... લેર. ...
ચાલ બહાર ચાલ બહાર, ઘરમાંથી ચાલ બહાર. બુચ્ચા કર તુ બુચ્ચા કર તું, .. તુને હું દોસ્તાર.
હુ...રે...લીલા ...લેર ...હું... રે...લીલા...લે..ર..
આમ આવ આમ આવ, ફિરકી ને દોર લાવ.
લે પતંગ .. લે પતંગ,.. હું જોઉં તું ચગાવ .
હું ..રે... લીલા લેર.... હે ...હે...
ઢીલ દે ઢીલ દે, દોરાને ઢીલ દે .....
.કાપ્યો ...આ કાપ્યો.. તે દોડી ને ઝીલી લે ....
હુ...રે ..લીલા ...લે..ર...
દેખ દેખ આપણા જ બંધુ નો વટ છે.
ઉડે છે આપણો.ને બીજાનો કટ છે .
હે...હું...લે... લીલા લેર....હેએએએએએ ..હુ...રે


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો