બાળપણની સમૃધ્ધિ
પંડ્યા દક્ષા ભટ્ટ દ્વારા સંકલિત બાળ ગીતોનો સંગ્રહ
પૃષ્ઠો
હોમ
કોન્ટેક્ટ
શનિવાર, 19 નવેમ્બર, 2016
નાની બન્ધુક મારી નાની બન્ધુક
નાનકડાં હાથમાં નાની બન્ધુક ... ...
કેવી શોભે મારા નાનકડાં હાથમાં
ખભે લટકાવું મારી નાની બન્ધુક ... ...
ઘોડા ચડાવીને નિશાન તાકુ
ફટ ફટ ફોડું મારી નાની બન્ધુક ... ...
નાનો સિપાઇ ધબ ધબ ચાલું
નિડર બનીને દુશ્મનને પછાડું ... ...
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
વધુ નવી પોસ્ટ
વધુ જૂની પોસ્ટ
હોમ
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો