રવિવાર, 27 નવેમ્બર, 2016

હે દાદા હાલો હુ તુ તુ રમવા,
ભાઇ ને બેન બેય રમે અખાડે ,
હે દાદા તમે રમો કેમ નહીં.... .. હે દાદા
ભાઇ ને બેન ના દાંત દાડમકળી ,
હે દાદા તમારે દાંત કેમ નહીં.... .. હે દાદા
ભાઇ ને બેન ના પેટ નાના નાના ,
હે દાદા તમારે ફાંદ કેમ થૈ .... .. હે દાદા
ભાઇ ને બેન ન વાળ લાંબા લાંબા ,
હે દાદા તમારે ટાલ કેમ થૈ .... .. હે દાદા


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો