બુધવાર, 23 નવેમ્બર, 2016

મારી નાની બટુક બેન , ટમટમ કરતી એના નેણ
લઇ ને રોજ પાટીપેન, જાતી બાલમંદીરીયે.
તેના કાળા ભમ્મર કેશ,  વળી વરણાંગીયો વેશ
આંજી આંખડીઓમાં મેશ,  જાતી  બાલમંદીરીયે .
હૈયે ભરીભરીને વહાલ, ચાલે ઠમક ઠમક ચાલ

ગરબે ઘુમતી દેતી તાલ, જાતી  બાલમંદીરીયે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો