ઓ ચાન્દલા નીચે તું આવ
........
રોજ રોજ રાત પડે જોતી તુજ
વાટડી
આભલાની સામે જોઇ થાકી મુજ
આંખડી
પરીઓની વાત કહી
સુણાવ ઓ ચાન્દલા નીચે તું આવ ........
ધીમે
આભલાના બાગમાં થોડા કઇ
ફુલડાં
લાવજે તું મારી વેણીમાં
ગુંથવા
નાનેરી બહેનને સોહાવ ઓ ચાન્દલા નીચે તું આવ ...... ધીમે
તારી સાથે રમવાના મુજને
કૈ કોડ છે .
આવીને દેખ જરા કેવી મુજ
જોડ છે

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો